સાલમુબારક
ઓક્ટોબર 27, 2008 at 9:16 પી એમ(pm) gdesai 2 comments
સાલમુબારક
થાઓ સુખી સહુ આહીં
રહો નિરોગી સહુ સદા
થાઓ કલ્યાણ સહુ જીવનું
રહો મુકત ઉપાધિથી બધા
ગિરીશ દેસાઇ
Entry filed under: કવિતા.
ઓક્ટોબર 27, 2008 at 9:16 પી એમ(pm) gdesai 2 comments
સાલમુબારક
થાઓ સુખી સહુ આહીં
રહો નિરોગી સહુ સદા
થાઓ કલ્યાણ સહુ જીવનું
રહો મુકત ઉપાધિથી બધા
ગિરીશ દેસાઇ
Entry filed under: કવિતા.
1.
pragnaju | ઓક્ટોબર 28, 2008 પર 2:48 પી એમ(pm)
દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ
આ જે સં ત વા ણી
તમારો સહવાસ પામી, તમારો રસ મેળવી,
પ્રેરણા ઝીલી તમારી, ચિત્તને નિત કેળવી;
ગણાતી’તી જે અસાર વળી વિષ સમી તે બધી,
જિંદગી ઉત્સવ સમી, મારે ખરેખર છે થઇ.
*http://niravrave.wordpress.com/
2.
pravinbhai shah | નવેમ્બર 7, 2010 પર 2:33 પી એમ(pm)
HAPPY DIWALI PROSPEROUS NEW YEAR. JAISADGURU