Archive for સપ્ટેમ્બર, 2009

“What is Happiness”


Happiness = Commands /  Demands

સપ્ટેમ્બર 26, 2009 at 8:51 પી એમ(pm) 2 comments

“ભાવિનું ચિત્ર.”

ભાવિનું ચિત્ર.

ભૂત સમો ન ગુરુ કોઇ,

વર્તમાન સમ ન કોઇ મિત્ર

આ બેઉના સહકાર થી જ

સર્જાય છે ભાવિનું ચિત્ર.


સપ્ટેમ્બર 16, 2009 at 8:47 પી એમ(pm) Leave a comment

કેવો કૃપાળુ છે ભગવાન !

મંદ મંદ વાતો પેલો વાયુ

આવી જયારે સ્પર્શે મારો વાન.

કે સુવાસ કોઇ પુષ્પ કેરી

આવી જયારે છંછેડે છે ઘ્રાણ.

વળી આલ્હાદક કોઇ સ્વર

આવી જયારે ગુંજે મારે કાન.

કે નીરખે જયારે નેત્રો મારા

મનમોહક સુંદર સ્થાન.

ત્યારે આવે વિચાર મનમાં

કે કેવો કૃપાળુ છે ભગવાન !

૬-૯-૦૯

સપ્ટેમ્બર 6, 2009 at 1:01 પી એમ(pm) Leave a comment


તાજેતરની પોસ્ટ્સ

સંગ્રહ

સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Blog Stats

  • 24,639 hits