ધર્મ, અર્થ, કામ અને મોક્ષ

ફેબ્રુવારી 17, 2014 at 3:26 એ એમ (am) Leave a comment

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ

આ ચારને અપણા શાત્રોમાં જીવન આચારના મૂખ્ય પાયા ગણાવ્યા છે.

શા માટે ? આ ચારે શબ્દોનો અર્થ નીચે પ્રમાણે કરીએ તો સરળતાથી

સમજાશે.

ધર્મ=નીતિમત્તા   અર્થ=ધ્યેય   કામ=પુરુષાર્થ   મોક્ષ=સિદ્ધિ કે સફળતા

આપાણે જીવનમાં જે કાંઇ સિદ્ધ કરવું હોય તો તે માટે સૌથી પ્રથમ મનમાં

તે માટે ધ્યેય હોવું અતી આવશ્યક છે.

અને તે ધ્યેય હાંસલ કરવા પુરુષાર્થ કરવો જ પડે છે.

પરંતુ આ પુરુષાર્થમાં જો નીતિમત્તા (પ્રામાણિકતા) ન હોય તો

સાચી સ્થાયી સિદ્ધિ મેળવવી મુશ્કેલ છે.

એટલે કે નીતિમત્તાથી પુરુષાર્થ કરવામાં આવે તો ધ્યેય ઉપર પહોચવામાં સફળતા જરુર મળે છે.

Advertisements

Entry filed under: Uncategorized.

CONTENT વર્તમાનમાં જીવતા શીખો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


સંગ્રહ

ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   ઓગસ્ટ »
 12
3456789
10111213141516
17181920212223
2425262728  

Blog Stats

  • 26,986 hits

%d bloggers like this: