Archive for જુલાઇ 9, 2012
માન્યતા
માન્યતા એ મનમાં બંધાયેલી વિચારની ગાંઠ નથી.
પણ એતો છે વિચાર્ની ગાંઠમાં બંધાયેલું મન.
તેથી જ માન્યતામાંથી મુક્ત થવા વિચારની ગાંઠ છોડવી પડે છે ને?

તાજેતરની ટિપ્પણીઓ