Archive for માર્ચ 16, 2012
“મારી દ્રષ્ટિએ”
“મારી દ્રષ્ટિએ”
સંત એટલે “જે કશું ન સંતાડે તે છે સંત” અર્થાત જેનું સંપૂર્ણ જીવન પારદર્શક હોય તે
પ્રેમ એટલે અહંની મૃત્યુ
શ્રદ્ધા એટલે સંશયની મૃત્યુ
મોક્ષ એટલે મનનું મૃત્યુ
મુકિત એટલે વાસનાનું મૃત્યુ
વિવેક એટલે વિચાર અને લાગણીનું દ્રાવણ
ચિત્ત એટલે વાસનાનું સરોવર
મન એટલે ચિત્ત સરોવરમાથી વહેતી નદી
બુદ્ધિ એટલે મન નદીના કીનારા
તાજેતરની ટિપ્પણીઓ