Archive for ફેબ્રુવારી 25, 2012

છ સુખ

છ સુખ

પહેલું સુખ સંતોષ છે
બીજું છે સ્વસ્થ શરીર

ત્રીજું સમ્યક વિચાર છે
ચોથું કરવું મનને સ્થિર

પાંચમું રાખો સદ્ભાવના
છઠ્ઠે ત્યજવું ખોટું ખમીર

આ છ સુખ પામીને મુકત થયા
બુદ્ધ અને મહાવીર

ગિરીશ દેસાઇ

ફેબ્રુવારી 25, 2012 at 10:12 પી એમ(pm) Leave a comment

છ સુખ

છ સુખ

પહેલું સુખ સંતોષ છે
બીજું છે સ્વસ્થ શરીર

ત્રીજું સમ્યક વિચાર છે
ચોથું કરવું મનને સ્થિર

પાંચમું રાખો સદ્ભાવના
છઠ્ઠે ત્યજવું ખોટું ખમીર

આ છ સુખ પામીને થયા
મુકત બુદ્ધ અને મહાવીર

ગિરીશ દેસાઇ
૨-૨૫-૨૦૧૨

ફેબ્રુવારી 25, 2012 at 9:44 પી એમ(pm) Leave a comment


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

ફેબ્રુવારી 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
272829  

Blog Stats

  • 35,293 hits