“શ્રવણં, મનનં, નિદિધ્યાસં/સાંભળો,સમજો,સંભાળો”

મે 23, 2010 at 2:23 એ એમ (am) 3 comments

શ્રવણં, મનનં, નિદિધ્યાસં

સાંભળો,સમજો,સંભાળો

દરેક વ્યકિતએ આ ત્રણ શબ્દો પોતાના જીવન ઘડતર માટે હંમેશાં યાદ રાખવા જેવા છે.અહીં શ્રવણનો અર્થ કેવળ કાનથી સાંભળવું એવો નથી. પરંતુ મારી દ્રષ્ટિએ એનો અર્થ આપણી પાંચે જ્ઞાનેન્દ્રિઓ અને પાંચે કર્મેન્દ્રિઓ દ્વારા થતા બધાં જ અનુભવ એવો થઇ શકે. કારણ કે આ અનુભવોથી જ આપણાં મન અને બુદ્ધિને નિત નવા પાઠ મળતા રહે છે. મનતો નાના બાળક જેવું છે. એને દરેક વસ્તુનો આસ્વાદ કરવાની ટેવ છે.એનામાં સારા ખોટાનો વિવેક કરવાની ક્ષમતા નથી હોતી.એટલે જ તેને તેની માતા સમાન બુદ્ધિનો સહારો લેવો પડે છે. મન જયારે નમ્ર બની પાંચે જ્ઞાનેન્દ્રિઓ અને પાંચે કર્મેન્દ્રિઓ દ્વારા પોતે સાંભળેલી બધી વાતોની સમજ માટે બુદ્ધિની શરણાગતિ સ્વિકારે છે ત્યારે મનનની શરુઆત થાય છે.અને મનનને કારણે થયેલા અનુભવોનું જો અનુભૂતિમાં પરિવર્તન થાય તો જ તેના પ્રભાવથી આપણે આપણો જીવન વ્યવહાર યોગ્ય રીતે સંભાળી શકીએ. જીવન વ્યહવારની આવી સંભાળ એટલે નિદિધ્યાસ.

ઇતિ.


Advertisements

Entry filed under: વિચાર, Uncategorized.

તૂટેલા રમકડાં વધુ સારા હતા !! Which one do you prefer and why ?

3 ટિપ્પણીઓ Add your own

 • 1. hema patel.  |  મે 25, 2010 પર 10:12 પી એમ(pm)

  સુન્દર સમજવા જેવો લેખ છે. તમારા લગભગ બધાજ લેખોમાં
  ઉન્ડુ તત્વજ્ઞાન રહેલુ હોય છે.અને તે જીવન માટે સત્ય છે.

  જવાબ આપો
 • 2. indu shah  |  મે 27, 2010 પર 2:25 પી એમ(pm)

  Girishbhai,
  sava sachi vaat day to day life ma tatvagnan utarvu ghnu ja
  mushkela chhe
  Indu

  જવાબ આપો
 • 3. rajeshpadaya  |  જૂન 11, 2010 પર 4:39 પી એમ(pm)

  અત્યોત્તમ, અત્યોત્તમ, અત્યોત્તમ ! ! !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


સંગ્રહ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Blog Stats

 • 27,385 hits

%d bloggers like this: