તૂટેલા રમકડાં વધુ સારા હતા !!

મે 15, 2010 at 2:03 એ એમ (am) Leave a comment

Author Unknown

જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે
,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું
,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…
પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું
માનનારાઓથી કબરો ભરેલી છે.
કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી
,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..
નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા,
પણ હવે સમજાયું કે,અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા
અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!

Author Unknown

Advertisements

Entry filed under: અન્ય બ્લોગ ઉપરથી ગમેલું, Uncategorized.

Thus Said Dalai Lama “શ્રવણં, મનનં, નિદિધ્યાસં/સાંભળો,સમજો,સંભાળો”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


સંગ્રહ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Blog Stats

  • 26,991 hits

%d bloggers like this: