Archive for સપ્ટેમ્બર 20, 2008
“શૂન્ય”
શૂન્ય જેવું કશે કશું નથી પણ
જયાં કશું નથી ત્યાં શૂન્ય છે.
ઇશ્વરનું અસ્તિત્વ નથી પણ
અસ્તિત્વ જ ઇશ્વરનું ચિહ્ન છે.
શૂન્ય જેવું કશે કશું નથી પણ
જયાં કશું નથી ત્યાં શૂન્ય છે.
ઇશ્વરનું અસ્તિત્વ નથી પણ
અસ્તિત્વ જ ઇશ્વરનું ચિહ્ન છે.
તાજેતરની ટિપ્પણીઓ