“મુક્તકો”
જૂન 7, 2008 at 12:40 પી એમ(pm) gdesai 2 comments
“મુક્તકો”
ખાન પાન વાણી વિશે,જો ન રહે જીભ ઉપર લગામ
તો સ્વાસ્થ્ય જરૂર ગુમાવશો ‘ને થશો જગમાં બદનામ.
*************************
મન તણી ભઠ્ઠી મહીં દુઈખાગ્નિ જયારે જલે
ન બુઝવો તેને આંસુથી,ઘડો ચારિત્ર તેના બળે.
Entry filed under: કવિતા.
1. Girishdesaigujaratisahityasarita’s Weblog | જૂન 7, 2008 પર 12:43 પી એમ(pm)
[…] “મુક્તકો” […]
2.
pragnaju | જૂન 8, 2008 પર 2:43 પી એમ(pm)
નાના મુક્તકો મોટી વાત
યાદ આવ્યું
યદા યદા મુગ્ચતિ વાક્ય બાણં
તદા તદા જાતિ કુલ પ્રમાણમ