“સરળ ભાષા”
જૂન 3, 2008 at 2:19 પી એમ(pm) gdesai 1 comment
સૌથી સરળ ’ને સહેલી સમજવી
છે ભાષા હાસ્ય અને રૂદનની
આબાલ વૃદ્ધ સહુ તે સમજે ’ને
ન કોઇ બાધા તેને કાળ કે સ્થળની.
Entry filed under: કવિતા.
જૂન 3, 2008 at 2:19 પી એમ(pm) gdesai 1 comment
સૌથી સરળ ’ને સહેલી સમજવી
છે ભાષા હાસ્ય અને રૂદનની
આબાલ વૃદ્ધ સહુ તે સમજે ’ને
ન કોઇ બાધા તેને કાળ કે સ્થળની.
Entry filed under: કવિતા.
1.
pragnaju | જૂન 4, 2008 પર 2:28 પી એમ(pm)
એક ચિત્ત લહરીનું આનંદ-હાસ્ય
અને બીજું આંતર આત્માનું યાતના સભર આંસુ !
સરળ અને મૂલ્યવાન ભાષા!