“ચિતા નો અગ્નિ”

મે 13, 2008 at 1:06 પી એમ(pm) 2 comments

બુઝ્યો અગ્નિ શમી ચિતા, કરી આ દેહને ભુકત
બુઝ્યો ના અગ્નિ વાસના કેરો,
થયો ના આત્મા મુકત.

જો અગ્નિ વાસના કેરો, ન પૂરો બળી જાયે
તે એ બળેલી રાખમાંથી પણ,
દેહ નવો ઊભો થાયે.

Entry filed under: કવિતા.

Reincarnation “A journey of our Ego”

2 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  મે 15, 2008 પર 8:07 પી એમ(pm)

    સરસ
    યાદ આવ્યા
    અતૃપ્ત આશાઓનો ભાર વેંઠી વેંઠી ને
    અભિલાષાની લાશોને ખેંચી ખેંચી ને
    હવે શ્વાસોનો પણ લાગે છે ભાર
    વ્હાલા, કેમ કરીને કરવો પાર…
    યાદ આવે છે:વિપિન પરીખ
    પહેલી વાર સ્મશાને ગયો તે પછી
    કેટલીય રાત જંપીને સૂઈ ન’તો શક્યો,
    પણ હવે તો
    મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.

    જવાબ આપો
  • 2. kaushik patel  |  ઓગસ્ટ 8, 2008 પર 4:04 પી એમ(pm)

    really to overcome “huger” is difficult, but

    to remain satisfied with all what you get,helps.

    kaushik patel

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

મે 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Blog Stats

  • 37,991 hits