ફેબ્રુવારી 1, 2008 at 2:08 એ એમ (am) Leave a comment

જુદા જુદા વેશ.

બ્રહ્મા કહો વિષ્ણુ કહો કે કહો ઍને મહેશ ઍક જ પરમાત્માના છે ઍ જુદા જુદા વેશ

 બ્રહ્મા રુપે સર્જે સૃષ્ટિ,વિષ્ણુ રુપે રક્ષે દેશ પ્રદેશ કરવા વિસર્જન સૃષ્ટિનું તે જ બને મહેશ

.

Add comment January 29, 2008

” What a Shame!”

 

” What a Shame!”

 

As varied are the kids in this world

So varied are their toys. 

And varied are the games they play

To fill their hearts with joy.

 

As varied are the folks in this world

So varied are their Gods.

To whom they bow, to whom they pray

To help them thru their odds.

 

If kids don’

t get, the toys they want

They will cry and start to fight.

But with passage of just a little time

They will laugh and then unite.

 

But the folks who never saw their God

Keep fighting to save His name.

They think, they can help their God

What an irony! What a shame!

 

Childhood toys and manhood Gods

Help us to train our minds.

So, folks, let us learn from all these kids

And in Gods name, let us unite.

 

                                  Girish Desai        

 

 

 

 

 

 

Add comment January 25, 2008

મયૂરનાં પીંછ

મયૂરનાં પીંછ

મયૂરનાં પીંછની અંદર  
વિવિધ રંગો પૂર્યા કોણેકુસુમની કાચી કળીયોમાંસુગંધીએ સીંચી કોણે ?
નથી ચક્રો નથી ચાવી 
પ્રતિક્ષણ બોલતી ટક ટક
જણે જણના ઉરસ્થળમાં
 
જડી ઘડિયાળ આ કોણે ? 
અહરર્નિશ તેજ દેનારા
લીધા વિણ એક પણ પાઈ
 સૂરજ ’ને ચંદ્ર બે દીવા 
ગગનમાંહે મૂકયા કોણે ?
મયૂરનાં પીંછની અંદર<br>વિવિધરંગો પૂર્યા કોણે?
કવિ શ્રી. નંદલાલભાઇ

Add comment January 23, 2008

Entry filed under: કવિતા.

જુદા જુદા વેશ. “SIMPLE RULES”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

ફેબ્રુવારી 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
2526272829  

Blog Stats

  • 35,293 hits

%d bloggers like this: