“તે દિ તમે શું કહેશો?”
નવેમ્બર 1, 2007 at 1:28 પી એમ(pm) gdesai 1 comment
જીવનની વ્યર્થ ઝનઝટોમાં
જો તમે સદાય વ્યસ્ત રહેશો,
‘ને મળતો નથી સમય મને
ઍમ સહુને કહેતા ફરશો,
તો આવશે સમય મળવા સામો
તે દિ કહો તમે શું કહેશો?
Entry filed under: વિચાર.
નવેમ્બર 1, 2007 at 1:28 પી એમ(pm) gdesai 1 comment
જીવનની વ્યર્થ ઝનઝટોમાં
જો તમે સદાય વ્યસ્ત રહેશો,
‘ને મળતો નથી સમય મને
ઍમ સહુને કહેતા ફરશો,
તો આવશે સમય મળવા સામો
તે દિ કહો તમે શું કહેશો?
Entry filed under: વિચાર.
1.
charu shah | નવેમ્બર 2, 2007 પર 1:17 પી એમ(pm)
i am busy , see you later.