Archive for નવેમ્બર 1, 2007

“તે દિ તમે શું કહેશો?”

જીવનની વ્યર્થ ઝનઝટોમાં
જો તમે સદાય વ્યસ્ત રહેશો,
‘ને મળતો નથી સમય મને
ઍમ સહુને કહેતા ફરશો,
તો આવશે સમય મળવા સામો
તે દિ કહો તમે શું કહેશો?

નવેમ્બર 1, 2007 at 1:28 પી એમ(pm) 1 comment


સંગ્રહ

નવેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Blog Stats

  • 29,513 hits