Archive for સપ્ટેમ્બર 27, 2007
” આરમાનો! “
સમય આવી રહયો છે દોડતો
અહીંથી પાછા ફરવાનો.
જોને ખોલી ઉભા છે દરવાજો
પેલા યમ તણા દરવાનો.
હવે ધાર્યું નથી કરવા દેતો
આ દેહ તને પરવાનો.
તોયે મનવા તું શાને કરતો રહે
નિત નવીન આરમાનો!
સમય આવી રહયો છે દોડતો
અહીંથી પાછા ફરવાનો.
જોને ખોલી ઉભા છે દરવાજો
પેલા યમ તણા દરવાનો.
હવે ધાર્યું નથી કરવા દેતો
આ દેહ તને પરવાનો.
તોયે મનવા તું શાને કરતો રહે
નિત નવીન આરમાનો!
તાજેતરની ટિપ્પણીઓ