Archive for સપ્ટેમ્બર 26, 2007

” બાળ મજૂરો “

ઉઠી વહેલા
ઉચકી જાય થેલા
બાળ મજૂરો

કરે મજૂરી
બાળકો બળદીયા
શાળાની ઘાંણી

સપ્ટેમ્બર 26, 2007 at 3:24 પી એમ(pm) Leave a comment

” જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ “

” જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ ”

વિવિધ દ્રષ્ટિ થકી વિવિધ સૃષ્ટિ બને
દ્રશ્ય ભલે એકનું એક હોયે.
જેમ દ્રશ્ય બદ્દલાય છે અદ્રશ્ય ફલક ‘પર
પણ ફલકતો એકનું એક હોયે

સપ્ટેમ્બર 26, 2007 at 12:38 પી એમ(pm) Leave a comment


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

સપ્ટેમ્બર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

Blog Stats

  • 35,510 hits