Archive for સપ્ટેમ્બર 7, 2007
” સત્યં શિવં સુંદરમ્ “
” સત્યં શિવં સુંદરમ્ ”
આપણે આપણા ભૂતકાળના અનુભવોથી જે શિખ્યા તે જ સત્ય છે.
વળી વર્તમાનમાં તેનો ઉપયોગ કરી પ્રગતી કરવામાં જ કલ્યાણ છે.
અને ભાવિમાં તે પ્રગતીના ફળ માણવામાં જ જીવનનો સાચો આનંદ છે.
તાજેતરની ટિપ્પણીઓ