” ઇચ્છા “
સપ્ટેમ્બર 3, 2007 at 5:04 પી એમ(pm) gdesai Leave a comment
“ઇચ્છા”
જો રાખીયે ઇચ્છા મન મહીં
તો તે ફળે કે નિષ્ફળ જાય,
તે ફળતાં તો સુખ માંણીએ
‘ને નિષ્ફળ જાતાં દુઃખ થાય.
પરંતુ
જો ઇચ્છા ન હોયે એક પણ
તો જીવન કહો કેમ જીવાય !
તો ઇચ્છા એક જ રાખવી કે
હરિ ઇચ્છાથી બધું થાય.
Entry filed under: કવિતા.
Trackback this post | Subscribe to the comments via RSS Feed