Archive for જુલાઇ 30, 2007

” હું,તમે,તું કે તે “

” હું, તમે, તું કે તે ”

હું, હું, હું,હું કહું હું મુજને
અન્ય કહે મને,તમે,તું કે તે
પણ દેહ મારો આ જયારે પડશે
નહીં રહે હું,તમે કે તું.

હું,તું,તમે બધું મટી જાશે
રહેશે કેવળ તે.
તે ‘તે’ જ માં હતું તેજ આ દેહનું
જે જાતાં ભળશે તેજમાં ‘તે’જ.

જુલાઇ 30, 2007 at 12:47 પી એમ(pm) 1 comment


સંગ્રહ

જુલાઇ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Blog Stats

  • 29,513 hits