” નેતિ નેતિ બ્રહ્મ “

જૂન 4, 2007 at 3:04 એ એમ (am) 2 comments

” નેતિ નેતિ બ્રહ્મ ”

કહેવું શૂન્યને મોટું કે નાનું
તે ન કદી સમજાય.
શૂન્ય તણા આવે વિચારો
‘ને મન મારૂં મુઝાય.

જે શૂન્યમાં તરે છે સૃષ્ટિ સારી
તે અણુમાં પણ સમાય.
અણોર્ અણિયાન મહતો મહિયાન
તેથી તો તેને કહેવાય.

શૂન્ય ન બળે અગ્નિથી કદી
‘ને પાણીથી તે ન ભીંજાય.
શૂન્ય ન સૂકાયે વાયુથી
કે ન શસ્ત્રથી તે છેદાય.

આ શૂન્યમાં સંતાઇ જે શકિત
તે શકિત બ્રહ્મ કહેવાય.
સર્વવ્યાપિ છે શૂન્ય શકિત આ
પણ ન કદી કો’ને દેખાય.

જેણે જાણી આ શૂન્યની શકિત
તે સહુ દ્રષ્ટાઓ કહેવાય.
‘ને તેઓનું કહેવું છે કે આ શકિત જ
નેતિ નેતિ બ્રહ્મ કહેવાય.

Entry filed under: કવિતા.

” Heaven on Earth “ ” કાચના વાસણ “

2 ટિપ્પણીઓ Add your own

 • 1. Chirag Patel  |  જૂન 4, 2007 પર 6:24 પી એમ(pm)

  ફેમેન ડાયાગ્રામ શૂન્યમાંથી સબ-એટમિક પાર્ટિકલ્સનું સર્જન સમજાવે છે. અને વળી પાછું એમનાંમાંથી શૂન્યનું સર્જન કેમ થાય એ પણ જણાવે છે. શું આ જ શૂન્યમાંથી સૃષ્ટિ અને સૃષ્ટિમાંથી શૂન્યનું અદ્ભૂત ચક્ર છે?

  જવાબ આપો
 • 2. સુરેશ જાની  |  જૂન 6, 2007 પર 5:51 એ એમ (am)

  મારો લેખ ‘ચાલો અભણ બનીએ’ – એ આ શુન્યની મહત્તાના સંદર્ભમાં જ છે.
  If you get NOTHING , you get EVERYTHING’

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


સંગ્રહ

જૂન 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

Blog Stats

 • 30,116 hits

%d bloggers like this: