” જયાં જયાં — ત્યાં ત્યાં “

એપ્રિલ 11, 2007 at 8:22 પી એમ(pm) 1 comment

” જયાં જયાં — ત્યાં ત્યાં ”

જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત,
જયાં જયાં હોય એક મતાન્ધી, ત્યાં ત્યાં સદા થાય તકરાર.

જયાં જયાં હોય લોકો લોભી, ત્યાં ત્યાં હોય ધૂર્ત પરિવાર,
જયાં જયાં વસે અંધ શ્રધ્ધાળુ, ત્યાં ત્યાં થાય છે ભષ્ટાચાર.

જયાં જયાં હોય લોકો નિર્બળ, ત્યાં ત્યાં થાયે અત્યાચાર,
જયાં જયાં હોયે લોકો દંભી, ત્યાં ત્યાં થાયે મિથ્યાચાર.

જયાં જયાં લોકો હોય પ્રમાદી, ત્યાં ત્યાં સદા દેખાયે ગંદવાડ,
જયાં જયાં હોય લોકો આળસુ, ત્યાં ત્યાં દરિદ્રતા પારાવાર.

Advertisements

Entry filed under: કવિતા.

Potion For Happiness ” સ્વર્ગ કે નરક “

1 ટીકા Add your own

  • 1. સુરેશ જાની  |  એપ્રિલ 11, 2007 પર 10:45 પી એમ(pm)

    સરસ અને કામનો વીચાર …

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


સંગ્રહ

એપ્રિલ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Blog Stats

  • 26,986 hits

%d bloggers like this: