“સારથિ”

માર્ચ 12, 2007 at 1:34 પી એમ(pm) 3 comments

“સારથિ”

જો જોશો ભાઇ તમે મુખડું તમારૂં
લઇને હાથમાં આરસી,
તો નહી દેખાયે કદી તેમાં તમને
હિન્દુ,મુસ્લીમ,ખ્રીસ્તિ કે પારસી.

પણ તેમાં જે દેખાયે તમને
તે જોશો જો જરા ધ્યાનથી,
તો જરૂર દેખાશે તેમાં તમને
ઉભેલો કોઇ એક માનવી.

માટે ન દબાશો ભાઇ તમે કદી
કોઇ આવા ધર્મના ભારથી,
પણ વસ્યો છે જે અંતર માંહે
તેને બનાવજો જીવનનો સારથિ.
૪-૬-૦૫

Entry filed under: કવિતા.

“Marriage” ” કર્મની પાંખો”

3 ટિપ્પણીઓ Add your own

  • 1. vijayshah  |  માર્ચ 12, 2007 પર 5:37 પી એમ(pm)

    vah bsahu saras

    જવાબ આપો
  • 2. Suresh Jani  |  માર્ચ 13, 2007 પર 2:50 પી એમ(pm)

    અરીસામાં દેખાતા માણસને આપણે ઓળખીએ છીએ ખરા ?!

    જવાબ આપો
  • 3. Suresh Jani  |  માર્ચ 13, 2007 પર 2:51 પી એમ(pm)

    અરીસામાં દેખાતા મણસને આપણે ઓળખીએ છીએ ખરા?!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

માર્ચ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Blog Stats

  • 35,510 hits

%d bloggers like this: