Archive for February, 2012
છ સુખ
છ સુખ
પહેલું સુખ સંતોષ છે
બીજું છે સ્વસ્થ શરીર
ત્રીજું સમ્યક વિચાર છે
ચોથું કરવું મનને સ્થિર
પાંચમું રાખો સદ્ભાવના
છઠ્ઠે ત્યજવું ખોટું ખમીર
આ છ સુખ પામીને મુકત થયા
બુદ્ધ અને મહાવીર
ગિરીશ દેસાઇ
છ સુખ
છ સુખ
પહેલું સુખ સંતોષ છે
બીજું છે સ્વસ્થ શરીર
ત્રીજું સમ્યક વિચાર છે
ચોથું કરવું મનને સ્થિર
પાંચમું રાખો સદ્ભાવના
છઠ્ઠે ત્યજવું ખોટું ખમીર
આ છ સુખ પામીને થયા
મુકત બુદ્ધ અને મહાવીર
ગિરીશ દેસાઇ
૨-૨૫-૨૦૧૨
Today’s Thought: From internet
|
Recent Comments