Archive for November 7, 2011
હું છું એક અદનો આદમી
હું હિંદુ નથી મુસ્લિમ નથી
નથી હું ખ્રિસ્ત જૈન કે બૌદ્ધ
હું છું એક અદનો આદમી
ચાહું કરવા મનને શુદ્ધ
હું હિંદુ નથી મુસ્લિમ નથી
નથી હું ખ્રિસ્ત જૈન કે બૌદ્ધ
હું છું એક અદનો આદમી
ચાહું કરવા મનને શુદ્ધ
Recent Comments