“સત્ય અને અસત્ય”
June 5, 2009
“સત્ય અને અસત્ય”
પરણ્યું અસત્ય સ્વાર્થને
અને પ્રસવ્યાં ઘણા પુત્ર
રહ્યું સત્ય કુવારું સદા
નિત્ય એકલું ‘ને પવિત્ર
Entry Filed under: કવિતા. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
પંચમ શુક્લ | June 15, 2009 at 10:36 pm
Deep thinking in 4 lines.