“અહંનો અંચળો”

December 21, 2007

“અહંનો અંચળો”

ઓઢી અહંનો અંચળો,બ્રહ્મ અંતરમાં સંતાય
દે દર્શન એ બ્રહ્મ જ્યારે અંચળો દૂર થાય.

Entry Filed under: વિચાર. .

2 Comments Add your own

  • 1. RASHMIKANT C DESAI  |  December 21, 2007 at 4:46 pm

    ગુરૂઓ કહે છે કે અહમ્ છોડો. પણ પોતાના આધ્યાત્મિક ચડિયાતાપણાના અભિમાન વગર ગુરૂ બની શકાતું નથી. કોઈ એક આત્મા અને તેના તે સમયના શરીરની એક વિશેષ ઓળખાણ હોય છે. જેમકે જેના ‘બહૂનિ’ જન્મો થયા તે કૃષ્ણ તેના મીન કે વરાહ અવતારથી સાવ નોખા હતા. તેમ ન હોય તો બધા જ અવતારને એક જ નામથી ન બોલાવીએ? અથવા તેમના ક્રમાંકથી, જેમ કે રામને સપ્તમ અને કૃષ્ણને અષ્ટમ કહીએ તો કેવું લાગે? આમ આપણી વિશિષ્ટતા સાચવવા અહમ્ બહુ જ જરૂરી છે. તેનો સદુપયોગ કરી શકાય કે દુરૂપયોગ કરી શકાય. સદુપયોગ જ કરવો જોઈએ. પણ તેને નિર્મૂળ કરવાની સલાહ સાવ ખોટી છે. આપણે કંઈ એક ક્રમાંક (નંબર) નથી, જીવતા, જાગતા, વિચારતા માનવો છીએ. આપણું આગવું વ્યક્તિત્વ ભૂલાવી દેવાથી આપણું, પરમેશ્વરનું કે પછી સમાજનું શું ભલું થઈ શકે? કદાચ શિષ્યોને દબાયેલા રાખવા માટે ગુરૂઓને તે જરૂરી જણાતું હશે.

    અને કોઈ એકલદોકલ વ્યક્તિઓને બ્રહ્મજ્ઞાન મળે કે ન મળે તો યે સમાજનું શું ખાટુંમોળું થઈ જાય?

    Reply
  • 2. હેમંત પુણેકર  |  January 5, 2008 at 10:29 pm

    રશ્મીકાંતભાઇ એક જેહાદીની જે હિન્દુધર્મ પર પ્રહારો કરવનું બ્ંધ કરો અને તમારું દહાપન તમારી ફાલતુ વેબ સાઇટ પૂરતું મર્યાદિત રાખો તો ઉપકાર થશે.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Recent Posts

Top Posts

Recent Comments

ડો. કિશોરભાઈ એમ. પટે… on સ્વાગત અને મારો પરિચય-
Rekha Sindhal on સ્વાગત અને મારો પરિચય-
Dhaval Trivedi on “અહં વિશે”
gdesai on “What is Happiness…
atuljaniagantuk on “What is Happiness…

Archives

 

December 2007
M T W T F S S
« Nov   Jan »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Blog Stats

Spam Blocked

Meta