“મોટી બહેની”
December 13, 2007
પૂર્વ જન્મોના કઇ પૂણ્યોને કારણ સાચે આ મારી મોટી બહેની જે કાંઇ વીતી એને માથે પ્રભુ,સુણજે આ આજીજી મારી ગિરીશ
મને મળ્યો જે બહેનીનો સાથ,
તે દેતી રહી પ્રેમ સદાય મુજને
જાણે હતી એ મારી માત.
હતી હૃદયની સાવ નિષ્પાપ,
કટુ વાણી ન કદી કહેતી કોઇને
ન કદી બોલતી ઊંચે સાદ.
સહી લીધું બધું ચૂપચાપ,
એવી આ મારી મોટી બહેની
પ્રભુ,આવી છે તારી પાસ.
જે હું કરી રહયો છું આજ,
માત સમી આ મારી બહેનીને
સદા સંભાળી રાખજે તારી પાસ.
Entry Filed under: કવિતા. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
vijay | December 14, 2007 at 5:38 pm
Ame paN evu ja prarthiye….
2.
pravinash1 | December 15, 2007 at 12:36 pm
bhai bahenano pavitra pyaar