Archive for December 11th, 2007
“વિચારના વહેણ”
વિદીત થાય વિશ્વ આ વિચારના વહેણમાં વિચાર તો વહેણ છે જીવન સરિતા તણું જો ખાળો એ વહેણને બુદ્ધિના બંધથી
વિચાર શમતાં જ વિશ્વ વિસરાઇ જાયે.
વમળ પાપ પુણ્યના એ વહેણ માંહીં થાયે.
તો વમળ પાપ પુણ્યના વિખરાઇ જાયે.
Add comment December 11, 2007