Archive for November 1st, 2007
“તે દિ તમે શું કહેશો?”
જીવનની વ્યર્થ ઝનઝટોમાં
જો તમે સદાય વ્યસ્ત રહેશો,
‘ને મળતો નથી સમય મને
ઍમ સહુને કહેતા ફરશો,
તો આવશે સમય મળવા સામો
તે દિ કહો તમે શું કહેશો?
1 comment November 1, 2007
જીવનની વ્યર્થ ઝનઝટોમાં
જો તમે સદાય વ્યસ્ત રહેશો,
‘ને મળતો નથી સમય મને
ઍમ સહુને કહેતા ફરશો,
તો આવશે સમય મળવા સામો
તે દિ કહો તમે શું કહેશો?
1 comment November 1, 2007
| ડો. કિશોરભાઈ એમ. પટે… on સ્વાગત અને મારો પરિચય- | |
| Rekha Sindhal on સ્વાગત અને મારો પરિચય- | |
| Dhaval Trivedi on “અહં વિશે” | |
| gdesai on “What is Happiness… | |
| atuljaniagantuk on “What is Happiness… |