“ભૂતની ચાવી “
October 4, 2007
જો હોય એષણા મન મહીં,નીરખવા ઉજળું ભાવિ
તો ખોલજો તાળું વર્તમાનનું,લગાવી ભૂતની ચાવી.
જો ન આપો વિચારને,વાણી કે વર્તનનો અધાર
તો કહો ભાઇ થાય શું, સપના કદી કોઇના સાકાર ?
Entry Filed under: કવિતા. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
પ્રતીક : Pratik | October 4, 2007 at 1:45 pm
હમ્મ્મ સાચી વાત કરી તમે તો…
2.
કાર્તિક મિસ્ત્રી | October 5, 2007 at 12:32 pm
મને એમ કે કંઇક હોરર સ્ટોરી હશે, એટલે હું ભોળવાયો અને અહીં આવ્યો
3.
કાર્તિક મિસ્ત્રી | October 6, 2007 at 6:24 am
.. પણ ખરેખર સરસ કાવ્ય.