” સત્યં શિવં સુંદરમ્ “
September 7, 2007
” સત્યં શિવં સુંદરમ્ “
આપણે આપણા ભૂતકાળના અનુભવોથી જે શિખ્યા તે જ સત્ય છે.
વળી વર્તમાનમાં તેનો ઉપયોગ કરી પ્રગતી કરવામાં જ કલ્યાણ છે.
અને ભાવિમાં તે પ્રગતીના ફળ માણવામાં જ જીવનનો સાચો આનંદ છે.
Entry Filed under: વિચાર. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Shiv@nsh | September 8, 2007 at 6:12 am
સાચુ કહ્યું તમે,
ભૂતકાળની ભૂલો જ ભવિષ્યની ઇમારતનો પાયો છે…
ભૂલોમાંથી શીખવાની આદત રાખીએ તો ઇમારત મજબૂત બને અને ગમે તેવી વિકટ પરિસ્થિતમાં પણ અડીખમ રહે…