” યજ્ઞ યાગ “
September 5, 2007
ચિત્ત જેનું હરિ નામમાં સદા રહે છે મગ્ન
તેને ના કરવા પડે કદી યાગ કે યજ્ઞ
પર પીડા સમજે નહી,અર્થ કાજે કરે અનર્થ
યજ્ઞ યાગ લાખો કરે,બધુંય ગણાયે વ્યર્થ.
Entry Filed under: વિચાર. .
September 5, 2007
ચિત્ત જેનું હરિ નામમાં સદા રહે છે મગ્ન
તેને ના કરવા પડે કદી યાગ કે યજ્ઞ
પર પીડા સમજે નહી,અર્થ કાજે કરે અનર્થ
યજ્ઞ યાગ લાખો કરે,બધુંય ગણાયે વ્યર્થ.
Entry Filed under: વિચાર. .
| પંચમ શુક્લ on “જીવન ગઝલ છે” | |
| પંચમ શુક્લ on “સત્ય અને અસત્ય… | |
| પંચમ શુક્લ on ” ગટરના કીડા … | |
| Tejas Shah on ” ગટરના કીડા … | |
| Tejas Shah on “E=mC2″ |
Trackback this post | Subscribe to the comments via RSS Feed