” વેદના ”

August 18, 2007

સતયુગમાં પઢી પઢીને લોકો શીખતા ‘તા પાઠો ‘વેદ’ ના
કળીયુગમાં લડી લડીને લોકો આણે છે જગમાં વેદના

Entry Filed under: વિચાર. .

3 Comments Add your own

  • 1. vijayshah  |  August 18, 2007 at 5:41 pm

    વિચારતા કરી મુકે તેવો વિચાર્

    Reply
  • 2. સુરેશ જાન&hellip  |  August 19, 2007 at 3:36 pm

    સતયુગમાં ય લડાઈઓ તો થતી જ હતી ! માણસને લડ્યા ઝગડ્યા વગર કદી ચાલ્યું છે?

    Reply
  • 3. જશવંત  |  August 22, 2007 at 11:42 am

    લડાઇ પાછળ છે હઠ. અને હઠ પાછળ છે મોહ. ચાહે એ સ્ત્રીનો, ધનનો, સત્તાનો, કે ભાષાનો. હઠીલા માણસો પોતનો તો ઠીક આખા દેશ, સંસ્ક્રિતિનો નાશ નોતરે છે. સતયુગમાં હરણની હઠ થઇ હતી તો આજે લિપિ બદલવાની હઠ થાય છે. હઠ હાવી થાય ત્યારે અંતરનું ઝરણું સુકાઈ જાય છે અને પ્રેમભાવની ડંફાસો કાગળિયા (કે બ્લૉગ) પરથી વર્તન સુધી નથી ઉતરતી.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Recent Posts

Top Posts

Recent Comments

પંચમ શુક્લ on “જીવન ગઝલ છે”
પંચમ શુક્લ on “સત્ય અને અસત્ય…
પંચમ શુક્લ on ” ગટરના કીડા …
Tejas Shah on ” ગટરના કીડા …
Tejas Shah on “E=mC2″

Archives

 

August 2007
M T W T F S S
« Jul   Sep »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Blog Stats

Spam Blocked

Meta