” ચિતા અને ચિંતા ”

August 18, 2007

ચિતા અને ચિંતા મહીં છે બિંદુ માત્રનો ફેર
ચિતા બાળે મ્રુત્યુ પછી
પણ
ચિંતા કરે જીવતરને ઝેર

Entry Filed under: વિચાર. .

4 Comments Add your own

  • 1. Shiv@nsh  |  August 18, 2007 at 3:02 pm

    ખરી વાત દેસાઈભાઈ…

    Reply
  • 2. vijayshah  |  August 18, 2007 at 5:43 pm

    સહેજ સુધારો કરુ?

    ચિતા અને ચિંતા મહીં છે બિંદુ માત્રનો ફેર
    ચિતા બાળે મ્રુત્યુ પછી
    પણ
    ચિંતા બાળે જીવનભર્

    Reply
  • 3. સુરેશ જાન&hellip  |  August 19, 2007 at 3:40 pm

    ચીંતાથી ચતુરઇ ઘટે, ઘટે રુપ, ગુણ, જ્ઞાન
    ચીંતા બડી અભાગણી, ચીંતા ચીતા સમાન.

    Reply
  • 4. કાનજી  |  August 22, 2007 at 11:30 am

    સાચિ વાત.

    સ્ચિંતાથિ ચતૂરાઇ ઘટે, ઘટે રૂપ ગૂણ જ્ઞાન,
    ચિંતા બડિ અભાગણિ, ચિંતા ચિતા સમાન.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Recent Posts

Top Posts

Recent Comments

પંચમ શુક્લ on “જીવન ગઝલ છે”
પંચમ શુક્લ on “સત્ય અને અસત્ય…
પંચમ શુક્લ on ” ગટરના કીડા …
Tejas Shah on ” ગટરના કીડા …
Tejas Shah on “E=mC2″

Archives

 

August 2007
M T W T F S S
« Jul   Sep »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Blog Stats

Spam Blocked

Meta