” તાણો અને વાણો ”

June 7, 2007

” તાણો અને વાણો ”

તાણો ન આવે વાણાની આડે
વાણો આવે ન આડે તાણાની
વળી એક બીજામાં ગુંથાઇ જાયે
અને બને ચાદર સુંદર મઝાની.

જો પતિ ન આવે પત્નિની આડે
‘ને જો ન આવે આડે પત્નિ પતિની
પણ સદા રહે એક બીજામાં ગુંથાઇ
તો બેઉની જીંદગી બને મઝાની ?

Entry Filed under: કવિતા. .

1 Comment Add your own

  • 1. સુરેશ જાની  |  June 8, 2007 at 2:41 pm

    પણ સમોવડા બનવાની હોડમાં બન્નેને લાંબા તાણા જ બનવું હોય છે!!

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Recent Posts

Top Posts

Recent Comments

Pravin Shah on ” The Shadow and The…
pragnaju on “શ્રદ્ધા …
pragnaju on ધર્મ,અર્થ,ક…
kaushik patel on “ચિતા નો…
પ્રવિણ … on સ્વાગત અને …

Archives

Calendar

June 2007
M T W T F S S
« May   Jul »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

Blog Stats

Spam Blocked

Meta