May 13, 2007
“નવ ગ્રહ”
નવ નવગ્રહ ફરે નભ માંહે તે સાથે ન થઇ મારે કોઇ તકરાર, તો શાને કાજ તે આણે પીડા બસ કરૂં હું એ જ વિચાર. પણ લાગે બે ગ્રહ જે ઘૂમે મુજ મન માંહે તે ન બેસે કદિ ઠરી પળવાર, પૂર્વગ્રહ,હઠાગ્રહ મુજ મનનાં સદા આણે પીડા અપરંપાર.
Entry Filed under: કવિતા, વિચાર. .
Name Required
Email Required, hidden
Url
Comment
Some HTML allowed:<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed