” સ્વર્ગ કે નરક “

April 12, 2007

” સ્વર્ગ કે નરક “

મૃત્યુ પછી કોઇ આવે, કહેવા શું પાછું,
કે છે દુઃખ નરકે, ને સ્વર્ગમાં સુખ સાચું ?

મૃત્યુ પછી નહીં પણ અહીંયા જ, આજે
મળે સ્વર્ગ કે નરક, કરી કર્મ સારૂં કે નઠારૂં.

જો હદય પીંજરે પૂરી દઇ પ્રભુને
મારી દેશો તે ‘પર મજબુત એક તાળું.

તો આવવું પડશે તેને તમારી સાથે
જે દી થશે ભાઇ મૃત્યુ તમારૂં.

તો સ્વર્ગ કે નરકમાં કયાં લઇ જશે તે ?
વિચારો, કહો હવે શું કહે છે મન તમારૂં.

Entry Filed under: કવિતા. .

1 Comment Add your own

  • 1. સુરેશ જાની  |  April 15, 2007 at 8:59 am

    જો હદય પીંજરે પૂરી દઇ પ્રભુને
    મારી દેશો તે ‘પર મજબુત એક તાળું.

    ભગવાન તો અંદર પૂરાયેલો જ છે. તેને તાળામાંથી બહાર કાઢવાનો છે !

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Recent Posts

Top Posts

Recent Comments

gdesai on “What is Happiness…
atuljaniagantuk on “What is Happiness…
pravinbhai shah on ” સાચો સતસંગ …
pravina Kadakia on George Carlin
શિવાંશ on ધાર્મિકતા અને આધ્યાત્મિકતા (Re…

Archives

 

April 2007
M T W T F S S
« Mar   May »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Blog Stats

Spam Blocked

Meta